Om Jai Gangadhara

Om Jai Gangadhara

ૐ જય ગઙ્ગાધર જય હર જય ગિરિજાધીશા।

Ganga MataGujarati

આ એક પવિત્ર આરતી છે જે ભક્તિ અને શ્રદ્ધા સાથે ગવાય છે।

0 views
॥ ભગવાન ગઙ્ગાધર આરતી ॥

ૐ જય ગઙ્ગાધર જય હર જય ગિરિજાધીશા।
ત્વં માં પાલય નિત્યં કૃપયા જગદીશા॥

ૐ હર હર હર મહાદેવ॥

કૈલાસે ગિરિશિખરે કલ્પદ્રુમવિપિને।
ગુન્જતિ મધુકરપુન્જે કુન્જવને ગહને॥

કોકિલકૂજિત ખેલત હન્સાવન લલિતા।
રચયતિ કલાકલાપં નૃત્યતિ મુદસહિતા॥

ૐ હર હર હર મહાદેવ॥

તસ્મિન્લ્લલિતસુદેશે શાલા મણિરચિતા।
તન્મધ્યે હરનિકટે ગૌરી મુદસહિતા॥

ક્રીડા રચયતિ ભુષારજ્જિત નિજમીશમ્।
ઇન્દ્રાદિક સુર સેવત નામયતે શીશમ્॥

ૐ હર હર હર મહાદેવ॥

બિબુધબધૂ બહુ નૃત્યત હૃદયે મુદસહિતા।
કિન્નર ગાયન કુરુતે સપ્ત સ્વરસહિતા॥

ધિનકત થૈ થૈ ધિનકત મૃદઙ્ગ વાદયતે।
ક્વણ ક્વણ લલિતા વેણું મધુરં નાટયતે॥

ૐ હર હર હર મહાદેવ॥

રુણ રુણ ચરણે રચયતિ નૂપુરમુજ્જ્વલિતા।
ચક્રાવર્તે ભ્રમયતિ કુરુતે તાં ધિક તાં॥

તાં તાં લુપ ચુપ તાં તાં ડમરૂ વાદયતે।
અઙ્ગુષ્ઠાંગુલિનાદં લાસકતાં કુરુતે॥

ૐ હર હર હર મહાદેવ॥

કર્પૂરઘુતિગૌરં પન્ચાનનસહિતમ્।
ત્રિનયનશશિધરમૌલિં વિષધરકણ્ઠયુતમ્॥

સુન્દરજટાયકલાપં પાવકયુતભાલમ્।
ડમરુત્રિશૂલપિનાકં કરધૃતનૃકપાલમ્॥

ૐ હર હર હર મહાદેવ॥

મુણ્ડૈ રચયતિ માલા પન્નગમુપવીતમ્।
વામવિભાગે ગિરિજારૂપં અતિલલિતમ્॥

સુન્દરસકલશરીરે કૃતભસ્માભરણમ્।
ઇતિ વૃષભધ્વજરૂપં તાપત્રયહરણમ્॥

ૐ હર હર હર મહાદેવ॥

શઙ્ખનિનદમ્ કૃત્વા ઝલ્લરિ નાદયતે।
નીરાજયતે બ્રહ્મા વેદ-ઋચાં પઠતે॥

અતિમૃદુચરણસરોજં હૃત્કમલે ધૃત્વા।
અવલોકયતિ મહેશં ઈશં અભિનત્વા॥

ૐ હર હર હર મહાદેવ॥

ધ્યાનં આરતિ સમયે હૃદયે અતિ કૃત્વા।
રામસ્ત્રિજટાનાથં ઈશં અભિનત્વા॥

સન્ગતિમેવં પ્રતિદિન પઠનં યઃ કુરુતે।
શિવસાયુજ્યં ગચ્છતિ ભક્ત્યા યઃ શ્રૃણુતે॥

ૐ હર હર હર મહાદેવ॥
Om Jai Gangadhara - ૐ જય ગઙ્ગાધર જય હર જય ગિરિજાધીશા। - Ganga Mata | Adhyatmic