Aarti Karata Yasoda Prabhudita

Aarti Karata Yasoda Prabhudita

આરતિ કરત યસોદા પ્રમુદિત,ફૂલી અઙ્ગ ન માત।

Yashoda MataGujarati

આ એક પવિત્ર આરતી છે જે ભક્તિ અને શ્રદ્ધા સાથે ગવાય છે।

0 views
॥ શ્રી યશોદાલાલ આરતી ॥

આરતિ કરત યસોદા પ્રમુદિત,ફૂલી અઙ્ગ ન માત।
બલ-બલ કહિ દુલરાવતઆનન્દ મગન ભઈ પુલકાત॥

સુબરન-થાર રત્ન-દીપાવલિચિત્રિત ઘૃત-ભીની બાત।
કલ સિન્દૂર દૂબ દધિઅચ્છત તિલક કરત બહુ ભાઁત॥

અન્ન ચતુર્વિધ બિબિધભોગ દુન્દુભિ બાજત બહુ જાત।
નાચત ગોપ કુમ્કુમાછિરકત દેત અખિલ નગદાત॥

બરસત કુસુમ નિકર-સુર-નર-મુનિ વ્રજજુવતી મુસકાત।
કૃષ્ણદાસ-પ્રભુ ગિરધર કોમુખ નિરખ લજત સસિ-કાઁત॥
Aarti Karata Yasoda Prabhudita - આરતિ કરત યસોદા પ્રમુદિત,ફૂલી અઙ્ગ ન માત। - Yashoda Mata | Adhyatmic