Navagraha Chalisa

નવગ્રહ ચાલીસા

NavagrahaGujarati

નવગ્રહ ચાલીસા નવગ્રહોની પૂજા માટેની એક મહત્વપૂર્ણ ભક્તિ છે. આ ભક્તિ દ્વારા જીવનમાં શાંતિ, સમૃદ્ધિ અને પ્રસન્નતા મેળવવા માટેની પ્રાર્થના કરવામાં આવે છે, જે આપણને ગ્રહોના પ્રભાવથી મુક્ત કરે છે.

0 views
॥ દોહા ॥

શ્રી ગણપતિ ગુરુપદ કમલ, પ્રેમ સહિત સિરનાય।
નવગ્રહ ચાલીસા કહત, શારદ હોત સહાય॥

જય જય રવિ શશિ સોમ બુધ, જય ગુરુ ભૃગુ શનિ રાજ।
જયતિ રાહુ અરુ કેતુ ગ્રહ, કરહુ અનુગ્રહ આજ॥

॥ ચૌપાઈ ॥

શ્રી સૂર્ય સ્તુતિપ્રથમહિ રવિ કહઁ નાવૌં માથા।
કરહું કૃપા જનિ જાનિ અનાથા॥

હે આદિત્ય દિવાકર ભાનૂ।
મૈં મતિ મન્દ મહા અજ્ઞાનૂ॥

અબ નિજ જન કહઁ હરહુ કલેષા।
દિનકર દ્વાદશ રૂપ દિનેશા॥

નમો ભાસ્કર સૂર્ય પ્રભાકર।
અર્ક મિત્ર અઘ મોઘ ક્ષમાકર॥

શ્રી ચન્દ્ર સ્તુતિશશિ મયંક રજનીપતિ સ્વામી।
ચન્દ્ર કલાનિધિ નમો નમામિ॥

રાકાપતિ હિમાંશુ રાકેશા।
પ્રણવત જન તન હરહું કલેશા॥

સોમ ઇન્દુ વિધુ શાન્તિ સુધાકર।
શીત રશ્મિ ઔષધિ નિશાકર॥

તુમ્હીં શોભિત સુન્દર ભાલ મહેશા।
શરણ શરણ જન હરહું કલેશા॥

શ્રી મઙ્ગલ સ્તુતિજય જય જય મંગલ સુખદાતા।
લોહિત ભૌમાદિક વિખ્યાતા॥

અંગારક કુજ રુજ ઋણહારી।
કરહુ દયા યહી વિનય હમારી॥

હે મહિસુત છિતિસુત સુખરાશી।
લોહિતાંગ જય જન અઘનાશી॥

અગમ અમંગલ અબ હર લીજૈ।
સકલ મનોરથ પૂરણ કીજૈ॥

શ્રી બુધ સ્તુતિજય શશિ નન્દન બુધ મહારાજા।
કરહુ સકલ જન કહઁ શુભ કાજા॥

દીજૈબુદ્ધિ બલ સુમતિ સુજાના।
કઠિન કષ્ટ હરિ કરિ કલ્યાણા॥

હે તારાસુત રોહિણી નન્દન।
ચન્દ્રસુવન દુખ દ્વન્દ્વ નિકન્દન॥

પૂજહુ આસ દાસ કહુ સ્વામી।
પ્રણત પાલ પ્રભુ નમો નમામી॥

શ્રી બૃહસ્પતિ સ્તુતિજયતિ જયતિ જય શ્રી ગુરુદેવા।
કરોં સદા તુમ્હરી પ્રભુ સેવા॥

દેવાચાર્ય તુમ દેવ ગુરુ જ્ઞાની।
ઇન્દ્ર પુરોહિત વિદ્યાદાની॥

વાચસ્પતિ બાગીશ ઉદારા।
જીવ બૃહસ્પતિ નામ તુમ્હારા॥

વિદ્યા સિન્ધુ અંગિરા નામા।
કરહુ સકલ વિધિ પૂરણ કામા॥

શ્રી શુક્ર સ્તુતિશુક્ર દેવ પદ તલ જલ જાતા।
દાસ નિરન્તન ધ્યાન લગાતા॥

હે ઉશના ભાર્ગવ ભૃગુ નન્દન।
દૈત્ય પુરોહિત દુષ્ટ નિકન્દન॥

ભૃગુકુલ ભૂષણ દૂષણ હારી।
હરહુ નેષ્ટ ગ્રહ કરહુ સુખારી॥

તુહિ દ્વિજબર જોશી સિરતાજા।
નર શરીર કે તુમહીં રાજા॥

શ્રી શનિ સ્તુતિજય શ્રી શનિદેવ રવિ નન્દન।
જય કૃષ્ણો સૌરી જગવન્દન॥

પિંગલ મન્દ રૌદ્ર યમ નામા।
વપ્ર આદિ કોણસ્થ લલામા॥

વક્ર દૃષ્ટિ પિપ્પલ તન સાજા।
ક્ષણ મહઁ કરત રંક ક્ષણ રાજા॥

લલત સ્વર્ણ પદ કરત નિહાલા।
હરહુ વિપત્તિ છાયા કે લાલા॥

શ્રી રાહુ સ્તુતિજય જય રાહુ ગગન પ્રવિસઇયા।
તુમહી ચન્દ્ર આદિત્ય ગ્રસઇયા॥

રવિ શશિ અરિ સ્વર્ભાનુ ધારા।
શિખી આદિ બહુ નામ તુમ્હારા॥

સૈહિંકેય તુમ નિશાચર રાજા।
અર્ધકાય જગ રાખહુ લાજા॥

યદિ ગ્રહ સમય પાય કહિં આવહુ।
સદા શાન્તિ ઔર સુખ ઉપજાવહુ॥

શ્રી કેતુ સ્તુતિજય શ્રી કેતુ કઠિન દુખહારી।
કરહુ સુજન હિત મંગલકારી॥

ધ્વજયુત રુણ્ડ રૂપ વિકરાલા।
ઘોર રૌદ્રતન અઘમન કાલા॥

શિખી તારિકા ગ્રહ બલવાન।
મહા પ્રતાપ ન તેજ ઠિકાના॥

વાહન મીન મહા શુભકારી।
દીજૈ શાન્તિ દયા ઉર ધારી॥

નવગ્રહ શાન્તિ ફલતીરથરાજ પ્રયાગ સુપાસા।
બસૈ રામ કે સુન્દર દાસા॥

કકરા ગ્રામહિં પુરે-તિવારી।
દુર્વાસાશ્રમ જન દુખ હારી॥

નવ-ગ્રહ શાન્તિ લિખ્યો સુખ હેતુ।
જન તન કષ્ટ ઉતારણ સેતૂ॥

જો નિત પાઠ કરૈ ચિત લાવૈ।
સબ સુખ ભોગિ પરમ પદ પાવૈ॥

॥ દોહા ॥

ધન્ય નવગ્રહ દેવ પ્રભુ, મહિમા અગમ અપાર।
ચિત નવ મંગલ મોદ ગૃહ, જગત જનન સુખદ્વાર॥

યહ ચાલીસા નવોગ્રહ, વિરચિત સુન્દરદાસ।
પઢ઼ત પ્રેમ સુત બઢ઼ત સુખ, સર્વાનન્દ હુલાસ॥


Navagraha Chalisa - નવગ્રહ ચાલીસા - Navagraha | Adhyatmic