
Shri Bhairava Chalisa
શ્રી ભૈરવ ચાલીસા
BhairavGujarati
શ્રી ભૈરવ ચાળીસા ભગવાન ભૈરવને સમર્પિત છે, જેમને ભય અને અસુરોને દૂર કરવાનો શક્તિપ્રદાતા માનવામાં આવે છે. ભક્તિપૂર્વક આ ચાળીસા પાઠ કરવાથી શાંતિ, સંરક્ષણ અને આત્મવિશ્વાસ પ્રાપ્ત થાય છે.
0 views
॥ દોહા ॥
શ્રી ભૈરવ સઙ્કટ હરન, મંગલ કરન કૃપાલુ।
કરહુ દયા જિ દાસ પે, નિશિદિન દીનદયાલુ॥
॥ ચૌપાઈ ॥
જય ડમરૂધર નયન વિશાલા।
શ્યામ વર્ણ, વપુ મહા કરાલા॥
જય ત્રિશૂલધર જય ડમરૂધર।
કાશી કોતવાલ, સંકટહર॥
જય ગિરિજાસુત પરમકૃપાલા।
સંકટહરણ હરહુ ભ્રમજાલા॥
જયતિ બટુક ભૈરવ ભયહારી।
જયતિ કાલ ભૈરવ બલધારી॥
અષ્ટરૂપ તુમ્હરે સબ ગાયેં।
સકલ એક તે એક સિવાયે॥
શિવસ્વરૂપ શિવ કે અનુગામી।
ગણાધીશ તુમ સબકે સ્વામી॥
જટાજૂટ પર મુકુટ સુહાવૈ।
ભાલચન્દ્ર અતિ શોભા પાવૈ॥
કટિ કરધની ઘુઁઘરૂ બાજૈ।
દર્શન કરત સકલ ભય ભાજૈ॥
કર ત્રિશૂલ ડમરૂ અતિ સુન્દર।
મોરપંખ કો ચંવર મનોહર॥
ખપ્પર ખડ્ગ લિયે બલવાના।
રૂપ ચતુર્ભુજ નાથ બખાના॥
વાહન શ્વાન સદા સુખરાસી।
તુમ અનન્ત પ્રભુ તુમ અવિનાશી॥
જય જય જય ભૈરવ ભય ભંજન।
જય કૃપાલુ ભક્તન મનરંજન॥
નયન વિશાલ લાલ અતિ ભારી।
રક્તવર્ણ તુમ અહહુ પુરારી॥
બં બં બં બોલત દિનરાતી।
શિવ કહઁ ભજહુ અસુર આરાતી॥
એકરૂપ તુમ શમ્ભુ કહાયે।
દૂજે ભૈરવ રૂપ બનાયે॥
સેવક તુમહિં તુમહિં પ્રભુ સ્વામી।
સબ જગ કે તુમ અન્તર્યામી॥
રક્તવર્ણ વપુ અહહિ તુમ્હારા।
શ્યામવર્ણ કહું હોઈ પ્રચારા॥
શ્વેતવર્ણ પુનિ કહા બખાની।
તીનિ વર્ણ તુમ્હરે ગુણખાની॥
તીનિ નયન પ્રભુ પરમ સુહાવહિં।
સુરનર મુનિ સબ ધ્યાન લગાવહિં॥
વ્યાઘ્ર ચર્મધર તુમ જગ સ્વામી।
પ્રેતનાથ તુમ પૂર્ણ અકામી॥
ચક્રનાથ નકુલેશ પ્રચણ્ડા।
નિમિષ દિગમ્બર કીરતિ ચણ્ડા॥
ક્રોધવત્સ ભૂતેશ કાલધર।
ચક્રતુણ્ડ દશબાહુ વ્યાલધર॥
અહહિં કોટિ પ્રભુ નામ તુમ્હારે।
જયત સદા મેટત દુઃખ ભારે॥
ચૌંસઠ યોગિની નાચહિં સંગા।
ક્રોધવાન તુમ અતિ રણરંગા॥
ભૂતનાથ તુમ પરમ પુનીતા।
તુમ ભવિષ્ય તુમ અહહૂ અતીતા॥
વર્તમાન તુમ્હરો શુચિ રૂપા।
કાલજયી તુમ પરમ અનૂપા॥
ઐલાદી કો સંકટ ટાર્યો।
સાદ ભક્ત કો કારજ સારયો॥
કાલીપુત્ર કહાવહુ નાથા।
તવ ચરણન નાવહું નિત માથા॥
શ્રી ક્રોધેશ કૃપા વિસ્તારહુ।
દીન જાનિ મોહિ પાર ઉતારહુ॥
ભવસાગર બૂઢત દિનરાતી।
હોહુ કૃપાલુ દુષ્ટ આરાતી॥
સેવક જાનિ કૃપા પ્રભુ કીજૈ।
મોહિં ભગતિ અપની અબ દીજૈ॥
કરહુઁ સદા ભૈરવ કી સેવા।
તુમ સમાન દૂજો કો દેવા॥
અશ્વનાથ તુમ પરમ મનોહર।
દુષ્ટન કહઁ પ્રભુ અહહુ ભયંકર॥
તમ્હરો દાસ જહાઁ જો હોઈ।
તાકહઁ સંકટ પરૈ ન કોઈ॥
હરહુ નાથ તુમ જન કી પીરા।
તુમ સમાન પ્રભુ કો બલવીરા॥
સબ અપરાધ ક્ષમા કરિ દીજૈ।
દીન જાનિ આપુન મોહિં કીજૈ॥
જો યહ પાઠ કરે ચાલીસા।
તાપૈ કૃપા કરહુ જગદીશા॥
॥ દોહા ॥
જય ભૈરવ જય ભૂતપતિ, જય જય જય સુખકંદ।
કરહુ કૃપા નિત દાસ પે, દેહું સદા આનન્દ॥
શ્રી ભૈરવ સઙ્કટ હરન, મંગલ કરન કૃપાલુ।
કરહુ દયા જિ દાસ પે, નિશિદિન દીનદયાલુ॥
॥ ચૌપાઈ ॥
જય ડમરૂધર નયન વિશાલા।
શ્યામ વર્ણ, વપુ મહા કરાલા॥
જય ત્રિશૂલધર જય ડમરૂધર।
કાશી કોતવાલ, સંકટહર॥
જય ગિરિજાસુત પરમકૃપાલા।
સંકટહરણ હરહુ ભ્રમજાલા॥
જયતિ બટુક ભૈરવ ભયહારી।
જયતિ કાલ ભૈરવ બલધારી॥
અષ્ટરૂપ તુમ્હરે સબ ગાયેં।
સકલ એક તે એક સિવાયે॥
શિવસ્વરૂપ શિવ કે અનુગામી।
ગણાધીશ તુમ સબકે સ્વામી॥
જટાજૂટ પર મુકુટ સુહાવૈ।
ભાલચન્દ્ર અતિ શોભા પાવૈ॥
કટિ કરધની ઘુઁઘરૂ બાજૈ।
દર્શન કરત સકલ ભય ભાજૈ॥
કર ત્રિશૂલ ડમરૂ અતિ સુન્દર।
મોરપંખ કો ચંવર મનોહર॥
ખપ્પર ખડ્ગ લિયે બલવાના।
રૂપ ચતુર્ભુજ નાથ બખાના॥
વાહન શ્વાન સદા સુખરાસી।
તુમ અનન્ત પ્રભુ તુમ અવિનાશી॥
જય જય જય ભૈરવ ભય ભંજન।
જય કૃપાલુ ભક્તન મનરંજન॥
નયન વિશાલ લાલ અતિ ભારી।
રક્તવર્ણ તુમ અહહુ પુરારી॥
બં બં બં બોલત દિનરાતી।
શિવ કહઁ ભજહુ અસુર આરાતી॥
એકરૂપ તુમ શમ્ભુ કહાયે।
દૂજે ભૈરવ રૂપ બનાયે॥
સેવક તુમહિં તુમહિં પ્રભુ સ્વામી।
સબ જગ કે તુમ અન્તર્યામી॥
રક્તવર્ણ વપુ અહહિ તુમ્હારા।
શ્યામવર્ણ કહું હોઈ પ્રચારા॥
શ્વેતવર્ણ પુનિ કહા બખાની।
તીનિ વર્ણ તુમ્હરે ગુણખાની॥
તીનિ નયન પ્રભુ પરમ સુહાવહિં।
સુરનર મુનિ સબ ધ્યાન લગાવહિં॥
વ્યાઘ્ર ચર્મધર તુમ જગ સ્વામી।
પ્રેતનાથ તુમ પૂર્ણ અકામી॥
ચક્રનાથ નકુલેશ પ્રચણ્ડા।
નિમિષ દિગમ્બર કીરતિ ચણ્ડા॥
ક્રોધવત્સ ભૂતેશ કાલધર।
ચક્રતુણ્ડ દશબાહુ વ્યાલધર॥
અહહિં કોટિ પ્રભુ નામ તુમ્હારે।
જયત સદા મેટત દુઃખ ભારે॥
ચૌંસઠ યોગિની નાચહિં સંગા।
ક્રોધવાન તુમ અતિ રણરંગા॥
ભૂતનાથ તુમ પરમ પુનીતા।
તુમ ભવિષ્ય તુમ અહહૂ અતીતા॥
વર્તમાન તુમ્હરો શુચિ રૂપા।
કાલજયી તુમ પરમ અનૂપા॥
ઐલાદી કો સંકટ ટાર્યો।
સાદ ભક્ત કો કારજ સારયો॥
કાલીપુત્ર કહાવહુ નાથા।
તવ ચરણન નાવહું નિત માથા॥
શ્રી ક્રોધેશ કૃપા વિસ્તારહુ।
દીન જાનિ મોહિ પાર ઉતારહુ॥
ભવસાગર બૂઢત દિનરાતી।
હોહુ કૃપાલુ દુષ્ટ આરાતી॥
સેવક જાનિ કૃપા પ્રભુ કીજૈ।
મોહિં ભગતિ અપની અબ દીજૈ॥
કરહુઁ સદા ભૈરવ કી સેવા।
તુમ સમાન દૂજો કો દેવા॥
અશ્વનાથ તુમ પરમ મનોહર।
દુષ્ટન કહઁ પ્રભુ અહહુ ભયંકર॥
તમ્હરો દાસ જહાઁ જો હોઈ।
તાકહઁ સંકટ પરૈ ન કોઈ॥
હરહુ નાથ તુમ જન કી પીરા।
તુમ સમાન પ્રભુ કો બલવીરા॥
સબ અપરાધ ક્ષમા કરિ દીજૈ।
દીન જાનિ આપુન મોહિં કીજૈ॥
જો યહ પાઠ કરે ચાલીસા।
તાપૈ કૃપા કરહુ જગદીશા॥
॥ દોહા ॥
જય ભૈરવ જય ભૂતપતિ, જય જય જય સુખકંદ।
કરહુ કૃપા નિત દાસ પે, દેહું સદા આનન્દ॥